Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના ઢસા-માંડવા પાસે બોલેરો-આઈસર ટ્રક અથડાયા:એક વ્યક્તિને ગંભીર ઈજા, મોડી રાત્રે સર્જાયો અકસ્માત

    14 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા-માંડવા ગામ નજીક મોડી રાત્રે બોલેરો ગાડી અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને તે કેવી રીતે થયો, તે અંગે પોલીસ તપાસ બાદ વધુ માહિતી મળશે.
    Click here to Read More
    Previous Article
    હળવદના ચંદ્રગઢ ગામે યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા:ડીવાયએસપી, એલસીબી અને હળવદ પોલીસનો કાફલો મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો, અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ
    Next Article
    વેરાવળમાંથી રૂ. 5.76 લાખના એમફેટામાઈન ડ્રગ્સ સાથે અલારખા કેસરિયા ઝડપાયો:ડ્રગ્સનું નેટવર્ક, સપ્લાયર્સ અને અન્ય આરોપીઓને પકડવા પોલીસે સઘન તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment