Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં બીજા દિવસે પટેલ બંધુઓએ આરતી ઉતારી, ડી બ્લોકના સુરેશભાઈ અને નરેશભાઈ પટેલે પરિવાર સાથે જગદંબાની આરતી કરી

    4 days ago

    નવા નરોડાની બાલાજી રેસીડેન્સીમાં ગરબા મહોત્સવના બીજા દિવસે ડી બ્લોકના સુરેશભાઈ પટેલ અને નરેશભાઈ પટેલે પરિવાર સાથે માં જગદંબાની આરતી ઉતારી. આરતી બાદ રેસીડેન્સીના ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌએ મન મૂકીને ગરબા રમી મા જગદંબા પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી. આ પ્રસંગે નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરબા પૂર્ણ થયા બાદ 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદ સાથે સૌ ખેલૈયાઓ છૂટા પડ્યા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં લોકોએ દાંડિયાની રમઝટ બોલાવી, બીજા નોરતે સોસાયટીના સભ્યોએ જોશભેર ગરબા અને દાંડિયા રમ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના ન્યૂ રાણીપમાં લકી ડ્રોના વિજેતા પણ જાહેર થયા, રત્નસાગર નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓ ઝૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment