Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અમદાવાદના ન્યૂ રાણીપમાં લકી ડ્રોના વિજેતા પણ જાહેર થયા, રત્નસાગર નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓ ઝૂમ્યા

    4 days ago

    અમદાવાદના ન્યૂ રાણીપ સ્થિત રત્નસાગર હાઈટ્સ ખાતે નવરાત્રી મહોત્સવનો બીજો દિવસ ભક્તિ અને ઉત્સાહથી ભરેલો રહ્યો. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ અને વિવિધ આયોજનોને કારણે સોસાયટીમાં આનંદનો માહોલ હતો. બીજા દિવસે H બ્લોકના તેજસભાઈ પટેલે માતાજીની આરતીની ઉછામણીનો લાભ લીધો હતો. મહોત્સવના ભાગરૂપે ₹10ની દૈનિક લકી ડ્રો કૂપનનું પણ આયોજન કરાયું હતું. પ્રથમ ઇનામ ચંદ્રેશભાઇ લીંબચીયા (કૂપન 354), બીજું ઇનામ નક્ષ સોની (કૂપન 41) અને ત્રીજું ઇનામ ચેતનભાઈ પ્રજાપતિ (કૂપન 303) ને મળ્યું હતું. આ ઉપરાંત, સમૃદ્ધિ જ્વેલર્સ દ્વારા આયોજિત સેલ્ફી પોઇન્ટના વિજેતા આયન પ્રજાપતી જાહેર થયા હતા. આ મહોત્સવથી રહેવાસીઓમાં એકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:બાલાજી રેસીડેન્સીમાં બીજા દિવસે પટેલ બંધુઓએ આરતી ઉતારી, ડી બ્લોકના સુરેશભાઈ અને નરેશભાઈ પટેલે પરિવાર સાથે જગદંબાની આરતી કરી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ચેનપૂર સહજાનંદ હાર્મનીમાં ભક્તો ગરબે ઘૂમ્યા, નવરાત્રી મહોત્સવના બીજા દિવસે સુંદર આયોજન જોવા મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment