Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુરતની વિજયદીપ સોસાયટીમાં બીજા નોરતે ગરબાની રમઝટ, ભક્તિ અને શ્રદ્ધા સાથે એકતાનો સંદેશ આપ્યો

    4 days ago

    સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વિજયદીપ સોસાયટીમાં નવરાત્રીના બીજા નોરતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ ભક્તિ અને શ્રદ્ધા સાથે ગરબાની રમઝટ માણી હતી. આ પ્રસંગે 'એક સોસાયટી, એક ગરબો'ના સંકલ્પ સાથે એકતા અને ભક્તિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ઢોલના તાલે સૌએ માતાજીના ગરબે ઘૂમીને ઉત્સાહભેર ઉજવણી કરી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી, મહેમાનોનું સન્માન, STG ગ્રુપે નાસ્તાનું સ્પોન્સર કર્યું, ગ્રીન નવરાત્રીનો સંદેશ અપાયો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાલની વીર એક્ઝોટિકા બિલ્ડિંગમાં લોકોએ દાંડિયાની રમઝટ બોલાવી, બીજા નોરતે સોસાયટીના સભ્યોએ જોશભેર ગરબા અને દાંડિયા રમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment