Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વૃંદાવન-6 સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી, મહેમાનોનું સન્માન, STG ગ્રુપે નાસ્તાનું સ્પોન્સર કર્યું, ગ્રીન નવરાત્રીનો સંદેશ અપાયો

    3 days ago

    વૃંદાવન-6 બંગ્લોઝ સોસાયટી, ન્યુ સાયન્સ સિટી, સોલા ખાતે નવરાત્રી મહોત્સવ 2026ના બીજા દિવસની ઉજવણી થઈ. અંબેમાની આરતી સાથે દિવસની શરૂઆત થઈ. મહિલાઓ અને બાળકોએ સભ્યોના સહયોગથી માતાજીનો શણગાર કર્યો અને સોસાયટીને લાઇટિંગથી સજાવી. રાત્રે આરતી બાદ રાસ-ગરબાનો આનંદ લેવાયો. ગરબા પછી સ્વાદિષ્ટ નાસ્તાનું આયોજન કરાયું હતું. STG (Solid Tech Global) ગ્રુપ (બંગ્લો નંબર 25: શ્રી દેવેનભાઈ જોષી, બંગ્લો નંબર 02: મુકેશભાઈ પંચાલ, બંગ્લો નંબર 04: રમેશભાઈ લાડુમોર) તરફથી નાસ્તા માટે સ્પોન્સરશિપ મળી. STG ગ્રુપના મહેમાનોએ સોસાયટીની મુલાકાત લીધી. સેક્રેટરીએ મહેમાનોનું બહુમાન કર્યું. ચેરમેન, કારોબારી સભ્યો અને વડીલોએ ગુલદસ્તો આપી સન્માન કર્યું. ગ્રીન નવરાત્રી હેઠળ, સભ્યો નાસ્તા માટે ઘરેથી ડિશ-ચમચી લાવ્યા, કાગળની ડિશ ટાળી. સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે નવરાત્રી ઉજવાઈ.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મનપામાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ:પરિવર્તન કે પુનરાવર્તન વચ્ચે ત્રિપાંખીયા જંગથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસના જીતના દાવા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સુરતની વિજયદીપ સોસાયટીમાં બીજા નોરતે ગરબાની રમઝટ, ભક્તિ અને શ્રદ્ધા સાથે એકતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment