Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની સાંચી નવરાત્રિમાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા રિફંડના નારા લગાવ્યા:વડોદરામાં કૈરવી બુચનો જાદુ છવાયો, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ

    9 hours ago

    આજે બીજા નોરતાની રાત્રે ગુજરાતભરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. અમદાવાદમાં ગોપાલ ભરવાના સૂર સંગ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા તો રાજકોટના રણજિતવિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વડોદરાના યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ જોવા મળ્યું. અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રિના ગરબામાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા રિફંડના નારા લાગ્યા. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સંસ્કૃતિ જાળવવા માટે નવરાત્રિની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે 200 જેટલી બહેનોનું અદભૂત શૌર્ય જોવા મળ્યું હતું. 10 વર્ષની બાળાથી લઇ 50 વર્ષની બહેનોએ ખાસ તલવાર રાસ રજૂ કર્યો.
    Click here to Read More
    Previous Article
    6 રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા, જેમાં એક મહિલા:MPના ઢાલ સિંહ ઉત્તરાખંડ, ઓમ માથુર કેરળના રાજ્યપાલ બન્યા
    Next Article
    રફાળેશ્વરમાં મકાનમાંથી 1.345કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો:એસઓજીની રેઇડમાં દીપક ભંખોડીયા પકડાયો, રૂ.73,150નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment