Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રફાળેશ્વરમાં મકાનમાંથી 1.345કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો:એસઓજીની રેઇડમાં દીપક ભંખોડીયા પકડાયો, રૂ.73,150નો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે એસઓજીની ટીમે એક મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી ૧ કિલો ૩૪૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે દીપકભાઈ ડાયાભાઈ ભંખોડીયા નામના શખ્સને પકડ્યો છે. આ રેઇડમાં પોલીસે ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વજનકાંટા સહિત કુલ રૂ.૭૩,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે દીપકભાઈ ભંખોડીયા પોતાના મકાનમાં ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. દીપકભાઈ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની સાંચી નવરાત્રિમાં ખેલૈયાઓને પ્રવેશ ન અપાતા રિફંડના નારા લગાવ્યા:વડોદરામાં કૈરવી બુચનો જાદુ છવાયો, યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ હાઉસફૂલ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં નવરાત્રીના બીજા નોરતે ધૂપ-આરતી થઈ, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment