Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:તિરુપતિ સોસાયટીમાં નવરાત્રીના બીજા નોરતે ધૂપ-આરતી થઈ, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    7 hours ago

    સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટીના ગેટ નંબર 8 ખાતે 'મારી સોસાયટી મારી નવરાત્રી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માતાજીના બીજા નોરતે ધૂપ-ઘુમાડાથી માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આરતી બાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર સોસાયટીમાં નવરાત્રીનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રફાળેશ્વરમાં મકાનમાંથી 1.345કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો:એસઓજીની રેઇડમાં દીપક ભંખોડીયા પકડાયો, રૂ.73,150નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Over 20 journalists recount the Delhi Police’s use of brute force against them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment