Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદવાડા નજીક હાઈવે પર ચાર કાર વચ્ચે ટક્કર:એક વ્યક્તિને ઈજા, અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થતાં વાહનોની લાઈનો

    9 hours ago

    વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉદવાડા નજીક હાઈવે પર ચાર કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. જોકે, અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.
    Click here to Read More
    Previous Article
    સોડા પીવા નીકળેલા દંપતી પર હુમલો:દેશી કટ્ટો-ચપ્પુ તાકી સોનાની બંગડી લૂંટવા જતાં યુપીના બે રીઢા બદમાશ ઝડપાયા, સુરતમાં નવરાત્રિના પ્રથમ દિવસે લૂંટનો પ્લાન ફેલ
    Next Article
    રાજકોટમાં વધુ એક પાણીકાપ ઝીંકાયો:પાઈપલાઈન રીપેરીંગનાં બહાને 13-14 ઓટોબરે વોર્ડ નંબર 4-5નાં 125 કરતા વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રખાશે, હજારો લોકો તરસ્યા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment