Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ફૂડ વિભાગે ત્રણ સ્થળોએ દંડ ફટકાર્યો:નવયુગ સ્કૂલ પાસે ચાઈનીઝ, ગાંઠિયા અને સાઉથ ઇન્ડિયન રેકડી પર કાર્યવાહી

    22 hours ago

    પોરબંદરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યસામગ્રીના વેચાણ અંગે કાર્યવાહી કરી છે. વિભાગે ત્રણ સ્થળોએ દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી નવયુગ સ્કૂલ નજીક આવેલી ચાઈનીઝની રેકડી પર થઈ હતી. ખાડી ભંડાર પાસેની ગાંઠિયાની રેકડી અને એક સાઉથ ઇન્ડિયન ફૂડની રેકડી સામે પણ દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં ખાદ્યસામગ્રી વેચતા સ્થળો પર ફૂડ વિભાગની આ કાર્યવાહીથી રેકડીધારકોમાં ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાન્સજેન્ડરની અરજીના કારણે પોલીસ ભરતીમાં એક જગ્યા ખાલી રાખવા આદેશ:ભરતીમાં થર્ડ જેન્ડર માટે અલગ કેટેગરી ન હોય મામલો હાઈકોર્ટમાં
    Next Article
    ગોધરામાં ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ:ગાંધી જયંતિએ અનાવરણ કરાયેલી પ્રતિમાના 10 દિવસમાં જ ઘટના, કોંગ્રેસ મહામંત્રીએ તપાસ માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment