Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:વેલી બેલી જીમના સભ્યોએ પ્રિ-નવરાત્રિની ઉજવણી કરી, જિમના સાધનોનો ઉપયોગ કરી ગરબે ઘૂમ્યા, તંદુરસ્તી અને ભક્તિનો સંદેશ આપ્યો

    1 day ago

    વેલી બેલી જીમના સભ્યોએ 2026ની પ્રિ-નવરાત્રિની ઉજવણી કરી. આ ઉજવણીમાં સભ્યોએ જિમના સાધનોનો ઉપયોગ કરીને ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં તનની તંદુરસ્તી અને મનની ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. 'મા' અંબાની આરાધના કરીને સૌની તંદુરસ્તી અને માનસિક શક્તિ વધે તેવો સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને અંધ કન્યા પ્રકાશ ગૃહની 175 બાળાઓને ભેટ આપી:તેમને નવા કપડાં, સાડી, સ્ટેશનરી અને પ્રસાદનું વિતરણ કરાયું
    Next Article
    સરકારી મિલકતોનો રૂ. 100 કરોડનો વેરો બાકી:રાજકોટમાં નાના બાકીદારો સામે ધોકો પછાડતું મનપા સરકારી મિલકતો મુદ્દે લાચાર, વેરા મેનેજરે કહ્યું- આવી મિલકતો સીલ કરી શકાય નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment