Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને અંધ કન્યા પ્રકાશ ગૃહની 175 બાળાઓને ભેટ આપી:તેમને નવા કપડાં, સાડી, સ્ટેશનરી અને પ્રસાદનું વિતરણ કરાયું

    1 day ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા મેમનગરના અંધ કન્યા પ્રકાશ ગૃહની 175 બાળાઓને ભેટ આપવામાં આવી. તેમને નવા કપડાં, સ્ટેશનરી અને પ્રસાદ અપાયા હતા. આ સંસ્થા 70 વર્ષથી વધુ જૂની છે. આ ભેટમાં લેડીસ ડ્રેસ, કુર્તી, પેન્ટ અને સાડી જેવા કપડાંનો સમાવેશ થાય છે.સંસ્થાના એડમીન સ્મિતાબેન શાહ અને ભામિનીબેને પ્રાર્થના હોલમાં વિતરણની વ્યવસ્થા કરી હતી. રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખ, ટ્રસ્ટી નિહારિકા પરીખ, સમિતિ સભ્યો ભદ્રેશ પટેલ, શરદ જાદવ, માર્કંડ ભાઈ અને જીત સોરઠીયા હાજર રહ્યા હતા. કન્યાગૃહની બાળાઓએ ગીતો રજૂ કર્યા હતા. દાતાઓનો આભાર માનીને કાર્યક્રમ પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    મોદી જ્ઞાનેશ કુમાર માટે દરેક સામે યુદ્ધ લડવા તૈયાર?:દીપકે કહ્યું- દિલ્હી પોલીસે કસ્ટડીનો અધૂરો વીડિયો બતાવ્યો, હિંમત હોય તો આખો બતાવો; CJP પ્રદર્શનની મંજૂરી લેવા પોલીસ સ્ટેશન પહોંચી
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વેલી બેલી જીમના સભ્યોએ પ્રિ-નવરાત્રિની ઉજવણી કરી, જિમના સાધનોનો ઉપયોગ કરી ગરબે ઘૂમ્યા, તંદુરસ્તી અને ભક્તિનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment