Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ટ્રેન-બસો રોકવામાં આવી:સરકારના ગુંડાઓ મહિલાઓને મારી રહ્યા છે, રાહુલે કહ્યું- મોદી જ્ઞાનેશ કુમારને પ્રોટેક્ટ કરી રહ્યા છે

    1 day ago

    રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ટ્રેનો અને બસો રોકવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે BJP અને RSSના ગુંડાઓ મહિલાઓને મારી રહ્યા છે. રાહુલના જણાવ્યા મુજબ, પોલીસના લોકો પણ પૂછી રહ્યા છે કે અમારી પાસેથી લોકોને શા માટે માર ખવડાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યો છે. તે 10 ઓક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શનકારીઓની અટકાયત અને તેમની સાથે થયેલી મારપીટનો પણ વિરોધ કરી રહ્યો છે. પ્રદર્શનને કારણે જનપથ, મંડી હાઉસ સહિત દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ છે. કોંગ્રેસ સહિત INDIA બ્લોકના વિપક્ષી પક્ષો આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. તેને ‘ચલો દિલ્હી માર્ચ ફૉર ડેમોક્રસી’ નામ આપવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકત્રિત થશે. વિપક્ષનો દાવો છે કે સુપ્રીમ કોર્ટ સુધી આ પ્રકારની માર્ચ પહેલીવાર કાઢવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જાહ્નવી કપૂર પહેલાં નોરતે નૈના દેવી મંદિરે પહોંચી:ઉપવાસ રાખીને હોટલથી પગપાળા માતાજીના દર્શન કરવા ગઈ; રિયા ચક્રવર્તી સાથે નૈનીતાલમાં કરી રહી છે શૂટિંગ
    Next Article
    જામનગરમાં અકસ્માતમાં ઘાયલ બાળકીને પોલીસે મદદ કરી:108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં સારવાર કરાવી, પરિવારે કામગીરી બિરદાવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment