Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અકસ્માતમાં ઘાયલ બાળકીને પોલીસે મદદ કરી:108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં સારવાર કરાવી, પરિવારે કામગીરી બિરદાવી

    23 hours ago

    જામનગરમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે એક બાળકી અકસ્માતમાં ઘાયલ થઈ હતી. તેનું વાહન સ્લીપ થઈ જતાં તેને ઈજા પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર મળે તે માટે પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી. બનાવની જાણ થતાં જ બેડી મરીન પોલીસ સ્ટેશનની 'સી ટીમ'ના પીએસઆઈ વી.એસ. પોપટ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ પોલીસની 'સી ટીમે' જિયાંસી નામની બાળકીને મદદ કરી. પોલીસે તેની સારવારની વ્યવસ્થા પણ કરાવી. પોલીસે સમયસર મદદ પહોંચાડતા પરિવારજનોએ તેમની કામગીરીના વખાણ કર્યા.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ટ્રેન-બસો રોકવામાં આવી:સરકારના ગુંડાઓ મહિલાઓને મારી રહ્યા છે, રાહુલે કહ્યું- મોદી જ્ઞાનેશ કુમારને પ્રોટેક્ટ કરી રહ્યા છે
    Next Article
    ડેરવાણ ગામે એસએમસી દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર મોટો દરોડો.:એસએમસીના દરોડામાં 9 હજાર લીટર વોશ અને 642 લીટર દેશી દારૂ સાથે રૂ. 5.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક ઝડપાયો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment