Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બીજું નોરતું:કઠોર તપના કારણે માતા પાર્વતીને મળ્યું બ્રહ્મચારિણી નામ; જાણો કથા અને પૂજા-વિધિ

    1 day ago

    આજે (12 ઑક્ટોબર) શારદીય નવરાત્રિનો બીજો દિવસ છે. બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ કાર્યો પૂર્ણ થાય છે, અડચણો દૂર થઈ જાય છે અને સફળતા મળે છે. દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ જેવી ભાવનાઓ જાગૃત થાય છે. આવું છે દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ દેવી પાર્વતીએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું. બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે અને બ્રહ્મચારિણીનો અર્થ છે તપસ્યાનું આચરણ કરનાર દેવી. કઠોર તપને કારણે દેવીને બ્રહ્મચારિણી નામ મળ્યું. બ્રહ્મચારિણી સ્વયં સફેદ વસ્ત્રોમાં દર્શન આપે છે, તેથી ભક્તોએ પણ તેમની પૂજા કરતી વખતે સફેદ કપડાં પહેરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    એક્સ-બોયફ્રેન્ડની અન્ય યુવતી સાથે સગાઈ થતા યુવતીનું કારસ્તાન:મંગેતર અને તેની માતાના AIથી અશ્લીલ ફોટો બનાવી વાયરલ કર્યાં, આરોપી ભૂમિકાને પોલીસે દબોચી
    Next Article
    કોંગ્રેસની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:રાહુલે કહ્યું- દિલ્હી ચલો: જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને SIR રદ કરવાની માગ; થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment