Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:રાહુલે કહ્યું- દિલ્હી ચલો: જ્ઞાનેશ કુમારનું રાજીનામું અને SIR રદ કરવાની માગ; થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ

    1 day ago

    કોંગ્રેસ સહિત INDIA બ્લોકના વિપક્ષી પક્ષો આજે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે. તેને ‘ચાલો દિલ્હી માર્ચ ફોર ડેમોક્રેસી’ નામ આપવામાં આવ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકઠા થશે. આ પહેલાં રાહુલ ગાંધી થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. સુપ્રીમ કોર્ટ સુધી આવી કૂચ પહેલીવાર કાઢવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કરતાં કહ્યું કે મુલાકાતની માંગવાળા પત્રનો જવાબ તેમણે ગઈકાલે રાત્રે જ આપી દીધો હતો અને કારણો પણ જણાવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે તેમને મળીને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યો છે. તે 10 ઑક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવા અને તેમની સાથે મારપીટનો પણ વિરોધ કરી રહ્યો છે. પ્રદર્શનને કારણે જનપથ, મંડી હાઉસ સહિત દિલ્હીના 6 મેટ્રો સ્ટેશન બંધ છે.
    Click here to Read More
    Previous Article
    આજે બીજું નોરતું:કઠોર તપના કારણે માતા પાર્વતીને મળ્યું બ્રહ્મચારિણી નામ; જાણો કથા અને પૂજા-વિધિ
    Next Article
    રાજસ્થાનમાં ભાજપ નેતા અતર સિંહની મારી-મારીને હત્યા:ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થરોથી કર્યો હુમલો, ગોચરની જમીન પર ગેરકાયદેસર ખાણકામ મામલે વિવાદ હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment