Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ’:આવું કહેનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા; જેલમાં જ ખેડૂત આંદોલનનો સોદો: પ્રવીણ રામ

    4 days ago

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર'ની સ્ક્રિપ્ટ ચોરી કેસમાં આદિત્ય ધરને રાહત:બોમ્બે હાઇકોર્ટે સંતોષ કુમાર વિરુદ્ધ વચગાળાનો આદેશ પસાર કર્યો, ફિલ્મમેકરને બદનક્ષીભર્યું નિવેદન આપતા રોક્યા
    Next Article
    મનપાની ચૂંટણીમાં કોણ રીપિટ થશે, કોના પત્તા કપાશે?:શહેર પ્રમુખની સ્વૈચ્છિક પીછેહઠ, SIR વિવાદમાં ફસાયેલા વિક્રમ પાટીલનું પત્તું કપાશે; જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment