Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રિના પ્રથમ દિવસે ગરબાની રમઝટ, આંબાવાડીમાં ભક્તિમય માહોલમાં માતાજીની આરતી અને નાસ્તાનું આયોજન

    1 day ago

    આંબાવાડીના નિહારિકા બંગલોઝમાં નવરાત્રિના પ્રથમ દિવસે ગરબાનું આયોજન કરાયું હતું. ભક્તિમય માહોલમાં માતાજીની આરતી અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સોસાયટીના સભ્યોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને નાસ્તાનો આનંદ માણ્યો હતો. આખો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું:11:30 વાગ્યે રાહુલની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ; આવું પહેલીવાર થશે
    Next Article
    ભરૂચની બુસા સોસાયટીમાં શેરી ગરબાની અનોખી રંગત:ભક્તિ સાથે એકતાનો સંદેશ, વિવિધ રાજ્યોના લોકો એકસાથે ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment