Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJIએ વિપક્ષને ન મળવાનું કારણ જણાવ્યું:11:30 વાગ્યે રાહુલની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષની આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ; આવું પહેલીવાર થશે

    1 day ago

    મતચોરીના આરોપોને લઈને કોંગ્રેસ સહિત INDIA બ્લોકમાં સામેલ અન્ય વિપક્ષી પાર્ટીઓ આજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરશે. કોંગ્રેસે આ પ્રદર્શનને ‘ચાલો દિલ્હી માર્ચ ફોર ડેમોક્રેસી’ નામ આપ્યું છે. વિપક્ષી નેતાઓ બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લેસ-બારાખંભા રોડ જંક્શન પર એકત્ર થશે. તે પહેલાં રાહુલ ગાંધી 11:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કરવા અંગે કહ્યું, 'મને ગઈકાલે મુલાકાતની વિનંતી અંગે એક પત્ર મળ્યો હતો. મેં ગઈકાલે રાત્રે જ તેનો જવાબ આપી દીધો હતો. તેમાં મુલાકાત ન કરી શકવાના કારણો જણાવ્યા હતા.' વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે CJI સૂર્યકાંત પાસેથી મુલાકાતનો સમય માંગ્યો હતો, જેથી તેમને આવેદનપત્ર સોંપી શકે. વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા, SIR પર રોક અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યો છે. સાથે જ 10 ઓક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવા અને તેમની સાથે મારપીટનો પણ વિરોધ કરી રહ્યો છે. વિપક્ષના પ્રદર્શનને લઈને જનપથ, મંડી હાઉસ સહિત દિલ્હીના 6 મેટ્રો સ્ટેશનો બંધ છે.
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Drops 350 Points Even As Russia-Ukraine Ceasfire Ease Oil Concerns
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નિહારિકા બંગલોઝમાં નવરાત્રિના પ્રથમ દિવસે ગરબાની રમઝટ, આંબાવાડીમાં ભક્તિમય માહોલમાં માતાજીની આરતી અને નાસ્તાનું આયોજન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment