Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ઘટસ્થાપના સાથે ગરબા શરૂ:પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓ ગુર્જરવાડા સહિત અનેક જગ્યાએ ગરબે ઘૂમ્યા

    1 day ago

    પાટણ શહેર અને જિલ્લામાં મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં માતાજીની સ્થાપના અને આરતી સાથે ગરબા શરૂ થતાં શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં માતાજીની ઘટસ્થાપના કરી પૂજા-અર્ચના કરાઈ. ત્યારબાદ આરતી ઉતારીને ગરબાની શરૂઆત કરવામાં આવી. આ વર્ષે મોટાભાગે શેરી ગરબાના આયોજનો વધુ જોવા મળી રહ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમવા પહોંચ્યા હતા. શહેરના ગુર્જરવાડામાં પણ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ માતાજીની આરતી બાદ ઉત્સાહપૂર્વક ગરબે રમ્યા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ઘટસ્થાપના અને આરતી બાદ મલ્હાર સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં રમઝટ
    Next Article
    8 કર્મચારી સસ્પેન્ડ થયા છતાં લાજપોર જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિ જારી:સર્ચ દરમિયાન વધુ 6 મોબાઇલ અને ચાર્જર મળ્યા્ં, અગાઉ અમદાવાદ DG સ્ક્વોડે 11 મોબાઇલ પકડ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment