Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:પ્રથમ નોરતે ઘટસ્થાપના અને આરતી બાદ મલ્હાર સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં રમઝટ

    2 days ago

    આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો પાટણ શહેર અને જિલ્લામાં પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં માતાજીની સ્થાપના અને આરતી સાથે ગરબા શરૂ થતાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો. પ્રથમ નોરતે શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં માતાજીની ઘટસ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી. ત્યારબાદ આરતી ઉતારીને ગરબાની શરૂઆત થઈ. આ વર્ષે મોટાભાગે શેરી ગરબાના આયોજનો વધુ જોવા મળી રહ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમવા પહોંચ્યા હતા. શહેરના ગુર્જરવાડા અને કાલિકા મંદિર રોડ પર આવેલી મલ્હાર સોસાયટી સહિત અનેક જગ્યાએ સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા.
    Click here to Read More
    Previous Article
    બાલી ટૂરના નામે કાપડ વેપારી સાથે ₹11 લાખની છેતરપિંડી:40થી 70 ગ્રાહકોને બાલી લઈ જવા પેકેજ બુક કરાવ્યું, MPના ટૂર ઓપરેટરે એડવાન્સ રકમ પચાવી પાડી
    Next Article
    પાટણમાં નવરાત્રિનો પ્રારંભ, ઘટસ્થાપના સાથે ગરબા શરૂ:પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓ ગુર્જરવાડા સહિત અનેક જગ્યાએ ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment