Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના આંદોલન પર ભાજપ મહામંત્રી રત્નાકરનું નિવેદન:માંડવીમાં નવરાત્રિ કાર્યક્રમમાં કહ્યું- રાજનીતિ છે તો ચાલશે, આ કોઈ મોટી વાત નથી

    3 days ago

    સુરત જિલ્લાના માંડવીમાં સનાતન હિન્દુ શક્તિ સમિતિ દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું છે. નવરાત્રિના પહેલા દિવસે ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. રત્નાકરએ સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીમાં યોજાનારા કોંગ્રેસના આંદોલન પર પણ પ્રતિક્રિયા આપી હતી. રત્નાકરએ કહ્યું કે, રાજનીતિ છે તો રાજનીતિ ચાલશે. રાજનીતિમાં કોઈ આંદોલન કરે કે કોઈ સમર્થન કરે, આ કોઈ મોટી વાત નથી. તેમણે વધુમાં કહ્યું કે, સમાજ આનંદમાં રહે અને ખુશીમાં રહે તેવી મારી શુભેચ્છા છે.
    Click here to Read More
    Previous Article
    'આંગણવાડી તો ઝાડ કાપીને જ બનશે':રામપાર્ક સોસાયટીમાં મહિલાઓને ધમકી આપી કાર આડી મૂકી ભય ફેલાવનારા 7 શખસ સામે ફરિયાદ
    Next Article
    હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામ:જૂથ અથડામણમાં 3 લોકો ઈજાગ્રસ્ત, DySP સમીર સારડાની આગેવાનીમાં LCB અને પોલીસ કાફલાએ ઘસી જઈ સ્થિતિ કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment