Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામ:જૂથ અથડામણમાં 3 લોકો ઈજાગ્રસ્ત, DySP સમીર સારડાની આગેવાનીમાં LCB અને પોલીસ કાફલાએ ઘસી જઈ સ્થિતિ કાબૂમાં લીધી

    3 days ago

    હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ અથડામણ થઈ હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી સમીર સારડાની આગેવાનીમાં એલસીબી અને હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શહેરમાં સતત પેટ્રોલિંગ અને સઘન બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ડીવાયએસપી સમીર સારડાએ નાગરિકોને નવરાત્રિ દરમિયાન અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ ઉજવી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના આંદોલન પર ભાજપ મહામંત્રી રત્નાકરનું નિવેદન:માંડવીમાં નવરાત્રિ કાર્યક્રમમાં કહ્યું- રાજનીતિ છે તો ચાલશે, આ કોઈ મોટી વાત નથી
    Next Article
    બાલી ટૂરના નામે કાપડ વેપારી સાથે ₹11 લાખની છેતરપિંડી:40થી 70 ગ્રાહકોને બાલી લઈ જવા પેકેજ બુક કરાવ્યું, MPના ટૂર ઓપરેટરે એડવાન્સ રકમ પચાવી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment