Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓર્ચીડ એક્ઝોટીકા ખાતે ચોથા વર્ષે નવરાત્રિની ધૂમધામથી ઉજવણી:માતાજીની સ્થાપના, ગરબા, સેલ્ફી પોઈન્ટ અને ખાણીપીણી સ્ટોલ સાથે ભક્તો ઉમટ્યા

    14 hours ago

    ઓર્ચીડ એક્ઝોટીકા ખાતે સતત ચોથા વર્ષે નવરાત્રિની ધૂમધામથી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. અહીં માતાજીના ફોટાની સ્થાપના કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગરબા, સેલ્ફી પોઈન્ટ અને ખાણીપીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે અને રવિવાર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આરતી પછી પાંચથી છ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની શરૂઆત બાળકીઓના ત્રણ મહિનાની પ્રેક્ટિસ પછીના પર્ફોમન્સથી થઈ હતી. તેમને આઈસ્ક્રીમની ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ સિનિયરોના બેતાલી ગરબા અને પ્રેક્ટિસ ગ્રુપ એક અને બે દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અર્શદીપ-નમન-અક્ષરે વિન્ડીઝની વિકેટો પાડી:વેસ્ટ ઇન્ડીઝે ચોથી વિકેટ ગુમાવી દીધી; 224 રનના ચેઝમાં WIનો સ્કોર 105/4
    Next Article
    જામનગરમાં 'માં શક્તિ' ગ્રુપે ગૌમાતા માટે નવરાત્રિ મહોત્સવ કર્યો:હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવો પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment