Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અર્શદીપ-નમન-અક્ષરે વિન્ડીઝની વિકેટો પાડી:વેસ્ટ ઇન્ડીઝે ચોથી વિકેટ ગુમાવી દીધી; 224 રનના ચેઝમાં WIનો સ્કોર 105/4

    1 day ago

    ભારતે ત્રીજી T20માં વેસ્ટ ઇન્ડીઝને 224 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 105/4 છે. ટીમ તરફથી શેરફેન રધરફોર્ડ અને ક્વેન્ટિન સેમ્પસન ક્રિઝ પર છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા ભારત 20 ઓવરમાં 223 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. અભિષેક શર્માએ રવિવારે 18 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે 30 બોલમાં 69 રન બનાવ્યા. ઈશાન કિશને 37 રનની ઇનિંગ રમી. તિલક વર્માએ 28 અને નીતિશ કુમાર રેડ્ડીએ 21 રન બનાવ્યા. પ્રિન્સ યાદવે શમાર જોસેફની છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા.
    Click here to Read More
    Previous Article
    Buy, Sell Or Hold: SBI, Ather Energy, Suzlon, Canara Bank, Manappuram Finance, P&G Hygiene | Ask Profit
    Next Article
    ઓર્ચીડ એક્ઝોટીકા ખાતે ચોથા વર્ષે નવરાત્રિની ધૂમધામથી ઉજવણી:માતાજીની સ્થાપના, ગરબા, સેલ્ફી પોઈન્ટ અને ખાણીપીણી સ્ટોલ સાથે ભક્તો ઉમટ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment