Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની દર્શન સ્કૂલમાં પ્રાચીન-અર્વાચીન રાસ સાથે નવરાત્રી ઉજવાઈ:લોહાણા બોડિંગ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામ અપાયા

    12 hours ago

    વેરાવળની દર્શન અને ન્યુ દર્શન સ્કૂલ દ્વારા શ્રી લોહાણા બોડિંગ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહોત્સવ દરમિયાન રાસ-ગરબા, પ્રિન્સ-પ્રિન્સેસ, સિક્સ ગ્રુપ અને ફ્રી સ્ટાઈલ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. પ્રાચીન વારસાને જાળવી રાખવા પ્રાચીન અને અર્વાચીન રાસની રમઝટ પણ બહેનો દ્વારા થઈ હતી. સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શાળા સંચાલક ભૂપેન્દ્રભાઈ વિઠલાણી અને આચાર્યઓ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા. કૃપાબેન દીપકભાઈ તન્ના અને હેમાક્ષીબેન સંજયભાઈ પરમારે નિર્ણાયક તરીકે સેવા આપી હતી, જેમનું પણ સન્માન કરાયું.
    Click here to Read More
    Previous Article
    નવલા નોરતાના પ્રથમ દિવસે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડ પર ટ્રાફિકજામ
    Next Article
    બિહાર જતા મુસાફરોનો ઉધના સ્ટેશને ભારે ધસારો:દિવાળી-છઠ પૂજાની ભીડ નિયંત્રણ માટે તંત્ર સજ્જ, કલેક્ટર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની હાઈલેવલ બેઠક, ક્રાઉડ મેનેજમેન્ટ પર વિશેષ ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment