Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવલા નોરતાના પ્રથમ દિવસે ગરબે ઘૂમવા ખેલૈયાઓ આતુર:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ, યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબા ગ્રાઉન્ડ પર ટ્રાફિકજામ

    14 hours ago

    જગતજનની મા આદ્યશક્તિના નવ સ્વરૂપોની આરાધનાના મહાપર્વ નવલા નોરતાનો આજથી ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પાવન અવસરે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’નો રંગારંગ શુભારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ ભવ્ય નવરાત્રિ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો. GMDC ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડનારા હજારો મુલાકાતીઓ અને ખેલૈયાઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરા, મેડિકલ બૂથ, કંટ્રોલ રૂમ અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી નાગરિકો નિર્ભયતાથી અને ઉત્સાહપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરી શકે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીએ કહ્યું- વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે:બે દિવસમાં હજારો લોકોની અટકાયત, યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી; દીપકેએ કહ્યું- 100 વાર જેલમાં નાખો, અમે ડરવાના નથી
    Next Article
    વેરાવળની દર્શન સ્કૂલમાં પ્રાચીન-અર્વાચીન રાસ સાથે નવરાત્રી ઉજવાઈ:લોહાણા બોડિંગ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment