Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ ભવન ઘેર્યું, પૂર્વ અગ્નિવીરો માટે ગુડ ન્યૂઝ; અતુલ દાદાએ વાયરલ ટ્રેન્ડની ઝાટકણી કાઢી, કિર્તીદાનના ગરબા ખુલ્લામાં રમાશે

    15 hours ago

    ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ સામે વિરોધ ભાજપ મહિલા મોરચાનું વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને કોંગ્રેસ સામે પ્રદર્શન.. ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’ના નારા સાથે રાજીવ ગાંધી ભવન તરફ કૂચ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ અગ્નિવીરોની ગુ. પોલીસ ભરતીમાં સીધી ભરતી ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને લેખિત અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે, હર્ષ સંઘવીએ જાહેરાત કરી. 20 ટકા અનામત અને વયમર્યાદામાં છૂટછાટનો લાભ યથાવત્ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના સિનિયર નેતા દીપક બાબરિયાનું નિધન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને AICCના પૂર્વ મહામંત્રી દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહિત સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોબાઇલમાં વ્યસ્ત રહેનારાઓ પર CMની ટકોર રાજકોટમાં 136 ગ્રામહાટના લોકાર્પણ વખતે CM ભૂપેન્દ્ર પટેલની ટકોર, સરકારી યોજનાઓની માહિતી મોબાઇલમાં વ્યસ્ત રહીને ચૂકી ન જવા અપીલ કરી. કહ્યું, મુશ્કેલીના સમયે ઝીરો ટકા લોન અને આયુષ્યમાન કાર્ડ માટે દોડાદોડી ન કરવી પડે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આલોચના છોડો, ગ્રાઉન્ડ પ્રોબ્લેમ સોલ્વ કરો હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને રીલ્સ છોડીને ગ્રાઉન્ડ પ્રોબ્લેમ ઉકેલવા અપીલ કરી; ગુજરાત પોલીસના CCTV, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિદ્યાર્થીઓના સોફ્ટવેર પ્રોટોટાઇપ પર કામ થશે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 30 દેશોનું ડેલિગેશન વડોદરાની મુલાકાતે 30 દેશોનું ડેલિગેશન વડોદરાની મુલાકાતે પહોંચ્યું, લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી સાથે ડિનર અને નવરાત્રિમાં ગરબા નિહાળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોમ ધરાશાયી થતા કિર્તીદાનના ગરબા ખુલ્લામાં યોજાશે કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા 12થી 20 ઓક્ટોબર દરમિયાન ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાશે; ડોમ ધરાશાયી થયો, પણ ઉત્સાહ યથાવત્. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેન્ટ એ ગરબા પાર્ટનર’ ટ્રેન્ડ અયોગ્ય અતુલ પુરોહિતે ભાસ્કર સાથેની વાતચીતમાં ‘રેન્ટ એ ગરબા પાર્ટનર’ ટ્રેન્ડને અયોગ્ય ગણાવ્યો, યુનાઈટેડ વેમાં આ વર્ષે ત્રણ નવા ગરબાની સરપ્રાઇઝ આપશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AC ડોમ માટે ખાસ ચોરસ મીટર દીઠ વ્યક્તિનો રેશિયો નક્કી સુરત ફાયર વિભાગે નવરાત્રિ માટે AC ડોમ સહિતના ગરબા મંડપો માટે 5 નિયમો ફરજિયાત કર્યા. ક્ષમતા કરતાં વધુ ભીડ હશે તો આયોજકો સામે ગુનો નોંધાશે અને મંડપ બંધ કરાવવાની કાર્યવાહી થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર રેલિંગ તોડી નદીમાં ખાબકી, બેના મોત ડાંગમાં કાર રેલિંગ તોડીને 35 ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકતાં નાયબ મામલતદાર સહિત બેના મોત થયાં. અકસ્મતમાં આણંદના નાયબ મામલતદાર સોનુ બારિયા ઈજાગ્રસ્ત થયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર ન પહોંચી શક્યા પ્રદર્શનકારીઓ, ટોપના નેતાઓની અટકાયત:3500 સમર્થકો કસ્ટડીમાં, 38 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત, દિલ્હી કિલ્લેબંધી; 7 મુદ્દામાં રોકવાની રણનીતિ
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના 70ની અટકાયત:લોકશાહી મુદ્દે વિરોધ પ્રદર્શન, 5 વર્ષનું બાળક પણ જોડાયું; પોલીસ અને કાર્યકરો વચ્ચે તણાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment