Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ પોલીસ સ્ટેશનમાં નવરાત્રી માટે શાંતિ સમિતિની બેઠક:પીઆઈ જાડેજા અને પીએસઆઈ માલીવાડે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સૂચના આપી

    7 hours ago

    નવરાત્રી શરૂ થવામાં હવે એક જ દિવસ બાકી છે. ત્યારે કદવાલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પીઆઈ જાડેજા સાહેબ અને પીએસઆઈ માલીવાડ સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની વ્યવસ્થા ગોઠવવાનો હતો. અધિકારીઓએ વિવિધ મંડળોના કાર્યકરોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાળજી રાખવા સમજાવ્યા હતા. આ બેઠકમાં કદવાલ નવરાત્રી મંડળ, ભીખાપુરા મંડળ, બાર મંડળ અને વડોથ મંડળ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્મગલરે કમરેથી પટ્ટો ખોલ્યો અને 1 કિલો સોનાના બિસ્કિટ પડ્યા:દાણચોરીની લગડીનું ડિસ્કાઉન્ટ પર વેચાણ, સ્વિટ્ઝરલેન્ડથી ગુજરાત માલ આવતો હોવાનો ઘટસ્ફોટ
    Next Article
    ડાંગમાં કાર રેલિંગ તોડી અંદાજે 35 ફૂટ ઊંડી નદીમાં ખાબકી:નાયબ મામલતદાર સહિત બેના મોત, એકનો બચાવ, આહવા–વઘઈ રોડ પર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment