Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના કથિત 1 કરોડના તોડકાંડ પર ધારાસભ્યની પ્રતિક્રિયા:ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ કહ્યું- જે સાચું હશે તે બહાર આવશે

    1 day ago

    બોટાદના કથિત 1 કરોડના તોડકાંડ મામલે ધંધુકાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભીની પ્રતિક્રિયા સામે આવી છે. આ કથિત તોડકાંડ કોળી સમાજના એક યુવક સાથે થયો હોવાનો આરોપ છે. બોટાદમાં યોજાયેલી ભાજપની બેઠક દરમિયાન કાળુભાઈ ડાભીએ આ મામલે કહ્યું કે, "જે સાચું હશે તે બહાર આવશે." તેમણે એમ પણ સાફ કર્યું કે, "સાચી વાતમાં હું ચોક્કસ સાથે રહીશ." ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, સમાજ તેનું કામ કરશે, પણ તેઓ સાચી વાતની સાથે રહેશે. જોકે, કથિત તોડકાંડના સમગ્ર મામલે ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ વધુ બોલવાનું ટાળ્યું. હવે આ સમગ્ર મામલે તપાસ બાદ સત્ય શું છે તે બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં વેપારીઓના વિરોધ બાદ ટ્રેન્ચમાં દવાનો છટકાવ શરૂ:ગાંધી રોડ અને નવા બજારમાં આરોગ્ય વિભાગે ઓઇલ બોલ નાખ્યા
    Next Article
    બે મોટા નેતાના જૂથવાદથી સહકારી સંસ્થાનું રાજકારણ ગરમાયુ:રા.લો. સંઘની ચૂંટણીમાં 21 પૈકી 20 મતદારોએ કર્યું મતદાન આવતીકાલે પરિણામ, ત્રંબા બેઠક પર ટાઇ થવાનો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment