Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી યૂથ કોંગ્રેસ પ્રમુખની દિલ્હી જતાં અટકાયત:મુખ્ય ચૂંટણી અધિકારીના રાજીનામાની માગ સાથેના કોંગ્રેસના પ્રદર્શનમાં જતા હતા

    11 hours ago

    મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ વસીમ મન્સૂરીની અટકાયત કરવામાં આવી છે. તેઓ દિલ્હીમાં યોજાનાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પોલીસે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેમની કાર રોકી હતી. હાલ તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. આ પ્રદર્શન 12મી તારીખે દિલ્હીના જંતર મંતર ખાતે થવાનું છે. કોંગ્રેસ દેશના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં દેશભરના યુવાનો સહિત કોંગ્રેસના અનેક આગેવાનો દિલ્હી પહોંચી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની SSG હોસ્પિટલમાંથી સુરતના ગુજસીટોકનો આરોપી મોહસીન મીંડી ભાગ્યો, CCTV:બાથરૂમ જવાનું બહાનું કાઢીને આરોપી પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો, પોલીસમાં દોડધામ મચી ગઈ
    Next Article
    પાટણમાં સાંજે જમવાના સમયે થતો વીજકાપ દૂર કરવા રજૂઆત:ધારાસભ્ય કિરીટ પટેલે ઊર્જા મંત્રીને પત્ર લખી ખેડૂતો અને નાગરિકોને પડતી મુશ્કેલી જણાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment