Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા':ભાજપ મહિલા મોરચાનો કોંગ્રેસ સામે વિરોધ, રાજીવ ગાંધી ભવન જતાં રોકતા પોલીસ સાથે ઘર્ષણ

    17 hours ago

    અમદાવાદના પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન બહાર આજે ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચા કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે 'એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યાં ભરોસા'ના અને ‘કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય’ના નારા લગાવ્યાં હતાં. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક DCP, બે ACP, છ PI સહિત 600થી વધુ પોલીસકર્મીઓ તૈનાત છે. મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન તરફ આગળ વધતા પોલીસે રોકતા ઘર્ષણ થયું હતું. રાજીવ ગાંધી ભવન તરફ જતા અટકાવવામાં આવતા હવે ધરણા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. રાજીવ ગાંધી ભવન બહારના દૃશ્યો
    Click here to Read More
    Previous Article
    ડોમ ધરાશાયી થતા કિર્તીદાનના ગરબા ખુલ્લામાં યોજાશે:12થી 20 ઓક્ટો.સુધી ગરબા થશે, રીલમાં કહ્યું- મારા અને તમારા ઉત્સાહને નુકસાન નથી થયું
    Next Article
    ભરૂચમાં ચેક સાથે છેડછાડ કરી પૈસા ઉપાડ્યા:ઉત્તર પ્રદેશનો શખ્સ ઝડપાયો, પોલીસે 10 હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment