Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ:રાપરમાં પાર્કિંગ અને દબાણ દૂર કરવા ડિમાર્કેશન ઝુંબેશ

    11 hours ago

    રાપર નગરપાલિકા દ્વારા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાપર પોલીસના સંકલનથી શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવા માટે હદ નિશ્ચિત કરવાની (ડિમાર્કેશન) ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ, અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમે મુખ્ય બજારોમાં નિરીક્ષણ અને ડિમાર્કેશનની કામગીરી કરી હતી. ઝુંબેશ દરમિયાન, સત્તાવાળાઓ દ્વારા તમામ સ્થાનિક વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવાયું હતું. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જાતે દબાણો દૂર કરવામાં નહીં આવે, તો સત્તાવાળાઓ દ્વારા સીધી તોડફોડની કામગીરી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા એજન્સીઓને સફળતા:RDX ભરેલી બોટ અને 10 ‘ડમી આતંકી’ ઝડપાયા
    Next Article
    સેવા કેમ્પના સંચાલકોને જરૂરી સુચનાઓ આપી:લખપત તાલુકાના માર્ગો પર વિવિધ સેવા કેમ્પની મામલતદારે મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment