Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કોર્પોરેટરે મનપા કમિશનરનું રાજીનામું માંગ્યું:શાહપુરમાં ગટર-પાણી સહિતના વિવિધ કામ ન થતા હોવાનો આક્ષેપ, જીતેન્દ્ર ચોહાણે દૂધેશ્વરમાં આસિ. સીટી ઈજનેરની ઓફિસને તાળું માર્યું

    1 day ago

    અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું રાજીનામું માંગવામાં આવ્યું છે. શહેરના કોટ વિસ્તારમાં આવતા શાહપુર વોર્ડમાં ગટર પાણી અને કોર્પોરેટરના બજેટ સહિતના વિવિધ કામો કરવામાં આવતા ન હોવાના પગલે ભાજપના કોર્પોરેટર જીતેન્દ્ર ચૌહાણ દ્વારા આજે સવારે દૂધેશ્વર ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ સીટી ઇજનેરની ઓફિસને તાળું મારી દેવામાં આવ્યું. ભાજપના કોર્પોરેટરે આક્ષેપ કર્યા હતા કે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવતા નથી જેથી આજે આસિસ્ટન્ટ સીટી ઇજનેર ની ઓફિસ ને તાળું મારવામાં આવ્યું છે. જો કામ નહીં થાય તો હજી બીજી ઓફિસોને તાળા મારી દઈશું. આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢના પદયાત્રી કેમ્પોમાં વહીવટી તંત્રની તપાસ:સ્વચ્છતા જાળવવા અને વાહન પાર્કિંગમાં નિયમોનું પાલન કરવા તાકીદ
    Next Article
    બોટાદ પોલીસે હીરા ચોરીનો ગુનો ઉકેલ્યો, રેન્જ IGએ સન્માનિત કર્યા:ચોર અને મુદ્દામાલ ઝડપી પાડવા બદલ DYSP સહિતના અધિકારીઓ સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment