Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસે હીરા ચોરીનો ગુનો ઉકેલ્યો, રેન્જ IGએ સન્માનિત કર્યા:ચોર અને મુદ્દામાલ ઝડપી પાડવા બદલ DYSP સહિતના અધિકારીઓ સન્માનિત

    1 day ago

    ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીએ બોટાદ જિલ્લા પોલીસને સન્માનિત કર્યા છે. બોટાદ પોલીસે હીરા ચોરીનો ગુનો ગણતરીના સમયમાં ઉકેલી ચોર અને મુદ્દામાલ પકડ્યા હતા.આ સન્માનપત્ર બોટાદ જિલ્લાના DYSP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને આપવામાં આવ્યા હતા. તેમણે ઝડપથી ગુનો શોધી કાઢી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રેન્જ આઈ.જી. આર.વી. અસારીનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કોર્પોરેટરે મનપા કમિશનરનું રાજીનામું માંગ્યું:શાહપુરમાં ગટર-પાણી સહિતના વિવિધ કામ ન થતા હોવાનો આક્ષેપ, જીતેન્દ્ર ચોહાણે દૂધેશ્વરમાં આસિ. સીટી ઈજનેરની ઓફિસને તાળું માર્યું
    Next Article
    નખત્રાણા પોલીસે પદયાત્રીઓની સુરક્ષા માટે 50 બેરીકેટ્સ ગોઠવ્યા:માતાના મઢની યાત્રા માટે 24 કલાક પેટ્રોલિંગ પણ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment