Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની રેની સોલંકીએ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની વલસાડનું ગૌરવ વધાર્યું

    1 day ago

    અમદાવાદના નરોડામાં આવેલી મહર્ષિ સાંદિપની સ્કૂલમાં ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ-2026 યોજાઈ હતી. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં વલસાડની રેની જિતેન્દ્ર સોલંકીએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી મણીબાગ-3 સોસાયટીમાં રહેતી રેની સોલંકીએ ઓપન અંડર-14 કેટેગરીની સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે પરિવાર અને વલસાડનું ગૌરવ વધાર્યું છે. રેનીની આ સફળતા બદલ પરિવારજનો, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. સૌએ તેને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરવા અને વલસાડ તથા ગુજરાતનું નામ રોશન કરવા શુભેચ્છાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કુમાર કાનાણીના ઘરથી માત્ર 1 કિ.મી. દૂર હોટફિક્સના કચરામાં:'આ પ્રશ્ન કોણે ઊભો કર્યો અધિકારીઓના પાપે સુરત ગોબરું બન્યું', હોટફિક્સના કચરામાં આગ લાગતા MLAનો બળાપો
    Next Article
    તસ્કરોએ હવે હદ વટાવી:વટવા GIDCમાં પરિવાર રાત્રે ઊંઘતો રહ્યો અને તસ્કરો બાંધેલા પશુઓ છોડીને લઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment