Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું સતત ત્રીજા દિવસે પ્રદર્શન:રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી; ખડગેએ કહ્યું- સરકાર મત આપવાનો અધિકાર છીનવી રહી છે

    1 day ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે વિપક્ષી સાંસદોએ ગુરુવારે રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી. તે પહેલાં તેમને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી. આ દરમિયાન રાહુલ બસમાં જ બેઠા રહ્યા. રાજઘાટના ગેટ પર ભારે સુરક્ષા દળ અને સમર્થકો હાજર હતા. તેના કારણે રાહુલ સહિત તમામ લોકો પાછળના ગેટથી બહાર નીકળ્યા. રાજઘાટ માટે નીકળતા પહેલાં ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદ્બુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરીશું. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી રાજકારણની એક જ પેટર્ન જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષી સાંસદોને લંચ માટે બોલાવે છે, સાંસદો ભોજન કરે છે અને પછી બસોમાં બેસીને નીકળી જાય છે. ફરક એટલો છે કે બુધવારે મંઝિલ જંતર-મંતર હતી અને ગુરુવારે રાજઘાટ.
    Click here to Read More
    Previous Article
    વેપારીઓને બખ્ખાં:GST કાઉન્સિલની બેઠકમાં મોટી રાહત, ડિલિવરી સર્વિસ સસ્તી થઈ; અધિકારીઓની મનસ્વી ધરપકડની સત્તા છીનવાઈ; કર્મચારીઓના વીમા અંગે પણ મોટી જાહેરાત
    Next Article
    ગીર સોમનાથમાં RTI સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:કમિશનર નિખિલ ભટ્ટે અધિકારીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું; પ્રથમ વખત જિલ્લા સ્તરે વિશેષ તાલીમ યોજાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment