Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત, સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો આંદોલન', રાજકોટમાં આરોપીઓને દોરડે બાંધી

    15 hours ago

    મેડ સંધુ હત્યા કેસના આરોપીની ધરપકડ પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો..ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારીને પતાવી દીધો હતો.. પરમિંદર કાકાની ધરપકડ કરાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસના પ્રચારમાં એન્ટ્રી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસના પ્રચારમાં એન્ટ્રી..પેથાપુરમાં કોંગ્રેસ નેતાઓની હાજરીમાં સભા સંબોધી. વોર્ડ નંબર-4માં ડોર-ટુ-ડોર મતદારોનો સંપર્ક કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રી-પીટીસીમાં હવે 30 વર્ષ સુધી પ્રવેશ પ્રી-પીટીસીમાં હવે 30 વર્ષ સુધી પ્રવેશ.. 50ની જગ્યાએ 62 બેઠક..EWS-દિવ્યાંગો માટે પણ અનામત. D.El.Ed.ના પ્રવેશ નિયમોમાં મોટા ફેરફાર. વયમર્યાદામાં 6 વર્ષની રાહતથી વધુ ઉમેદવારોને તક.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંવ ચલો આંદોલનને પગલે રેલવે સ્ટેશન પર લાઈનો સુરતમાં સાપ્તાહિક રજા અને પગાર કપાત સહિત શોષણના વિરુદ્ધમાં શરૂ થયેલું 'ગાંવ ચલો આંદોલન' તેજ.. 10 લાખ શ્રમિકાનું યુપી-બિહાર પલાયન... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત..બીજા દિવસે રામધૂન અને સફાઈ કરી ધરણાં કરાયા. જનસેવા કેન્દ્રો ઠપ થતા લોકોને મુશ્કેલી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા અમદાવાદમાં ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા..એક જૂથ વિરોધના સમર્થનમાં તો બીજૂ જૂથ કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવાના સમર્થનમાં..સેશન્સ કોર્ટ-ફેમિલી કોર્ટના દરવાજા બંધ કરી વિરોધ કરાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુદ્ધની છબિવાળી સાડી મામલે વેપારીને રાહત સુરતમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાનો કેસ..વેપારી સામેની ફરિયાદ રદ કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે કહ્યુંધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે પર ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત નીપજ્યા.9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, મૃતકના પત્નીનો આબાદ બચાવ..પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દોડાવી દોડાવી અઢી મિનિટમાં 22 દંડા ફટકાર્યા અમદાવાદના દાણીલીમડામાં એક યુવકને દોડાવી દોડાવીને અઢી મિનિટમાં 22 દંડા ફટકાર્યા. યુવકને પત્ની સાથે મિત્રતા હોવાની અદાવત રાખી પતિએ મિત્રો સાથે મળી યુવકને માર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રૌઢની હત્યા કરનાર આરોપીને પોલીસે દોરડે બાંધ્યા રાજકોટમાં પ્રૌઢની હત્યા કરનાર આરોપીને પોલીસે દોરડે બાંધ્યા.જામીન પર છૂટેલા મૂર્ઘા ગેંગના શાહનવાઝ સહિત 5ને ઘટનાસ્થળે લઈ જવાયા.. PIએ કહ્યું- અહીંયા કોઈ ડોન નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા રાજઘાટ પહોંચ્યા, સેંકડો કાર્યકરો સાથે છે:પોલીસે બેરિકેડિંગ કર્યું; ખડગેએ કહ્યું- સરકારને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરીશું
    Next Article
    રાજુલા પોલીસની સરાહનીય કામગીરી:170 CCTV તપાસી રૂ.1.17 લાખનો સોનાનો ચેન અને સાયબર ફ્રોડના રૂ.99,900 પરત અપાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment