Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા રાજઘાટ પહોંચ્યા, સેંકડો કાર્યકરો સાથે છે:પોલીસે બેરિકેડિંગ કર્યું; ખડગેએ કહ્યું- સરકારને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરીશું

    22 hours ago

    રાહુલ અને પ્રિયંકા ગાંધીની સાથે વિપક્ષી સાંસદો રાજઘાટ પહોંચી ગયા છે. પોલીસે તમામ ગેટ પર બેરિકેડિંગ કરી દીધું છે. રાજઘાટ માટે નીકળતા પહેલા ખડગેએ કહ્યું હતું કે અમે ત્યાં જઈને બાપુને સરકારને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરીશું. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી રાજકારણની એક જ પેટર્ન જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિપક્ષી સાંસદોને લંચ પર બોલાવે છે, સાંસદો જમે છે, અને પછી બસોમાં બેસીને નીકળી જાય છે. ફરક માત્ર એટલો છે કે બુધવારે મંજિલ જંતર-મંતર હતી અને ગુરુવારે રાજઘાટ. ગઈકાલે ધરણા કરવાનો પ્રયાસ કરી રહેલા રાહુલ-પ્રિયંકાની પોલીસે અટકાયત કરી હતી; આજે શું થશે, તે આગામી થોડા કલાકોમાં ખબર પડી જશે.
    Click here to Read More
    Previous Article
    મસ્કના આરોપો પર સરકારની સ્પષ્ટતા:કહ્યું- બિઝનેસમેન સ્ટારલિંકને રોકી રહ્યા છે, આ વાત ખોટી, નિયમો બધા માટે સરખા
    Next Article
    ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત, સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો આંદોલન', રાજકોટમાં આરોપીઓને દોરડે બાંધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment