Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી:સામાજિક વનીકરણ વિભાગ અને યુનિવર્સિટીએ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

    18 hours ago

    પંચમહાલ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ સાથે મળીને ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વન્યજીવો અને તેમના કુદરતી રહેઠાણોના બચાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ‘વન્યજીવોનું રક્ષણ એટલે પ્રકૃતિનું રક્ષણ’નો સંદેશ અપાયો. સાથે જ જણાવાયું કે વન્યજીવો અને તેમના રહેઠાણોનું રક્ષણ ફક્ત વન વિભાગની જ નહીં, પણ સમાજના દરેક વ્યક્તિની જવાબદારી છે. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વન્યજીવોનું માનવજીવન અને પર્યાવરણના સંતુલનમાં મહત્વ સમજાવવામાં આવ્યું. સૌને વન્યજીવોના રહેઠાણોનું જતન, કુદરતી સંસાધનોનું રક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી રાખવા અપીલ કરાઈ.
    Click here to Read More
    Previous Article
    પાલવ-બોર્ડરના નીચલા ભાગમાં બુદ્ધની છબિવાળી સાડી વેચવાની ફરિયાદ રદ:ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી
    Next Article
    વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે વિશેષ કેન્સલેશન સ્ટેમ્પ લોન્ચ કરાયો:સક્કરબાગ ખાતે વિશ્વ ઓક્ટોપસ દિવસ નિમિત્તે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ઓક્ટોપસની થીમ સ્ટેમ્પ લોન્ચિંગ, કેન્સલેશન સ્ટેમ્પ આગામી એક મહિના સુધી કાર્યરત રહેશે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment