Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:એક જૂથ વિરોધના સમર્થનમાં તો બીજૂ જૂથ કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવાના સમર્થનમાં, સેશન્સ કોર્ટ-ફેમિલી કોર્ટના દરવાજા બંધ કરી વિરોધ

    15 hours ago

    અમદાવાદમાં ભાડા વિધેયક મામલે સરકાર સાથે બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ વકીલોમાં ફાંટા પડ્યા છે. કાર્યકારી પ્રમુખ વિનોદ દીક્ષિતે કહ્યું કે, અગાઉના આગેવાનો દ્વારા કોઈને પૂછ્યા વગર મનસ્વી નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 10 ઓક્ટોબર સુધી હડતાળ યથાવત્ રહેશે.સરકાર જ્યાં સુધી લેખિત બાહેધરી ન આપે ત્યાં સુધી નવો નિર્ણય નહીં લેવામાં આવે. હાલ પણ અમુક વકીલો કોર્ટ બહાર વિરોધ કરી રહ્યા છે. એક જૂથ વિરોધના સમર્થનમાં તો બીજૂ જૂથ કોર્ટ કાર્યવાહી ચાલુ રહે તેના સમર્થનમાં આવ્યું છે. અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અસીલો માટે પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. અમદાવાદ મેટ્રો કોર્ટ પણ બંધ કરાવાઈ છે. કોર્ટના પ્રાંગણમાં વકીલો એકઠા થયા છે. કોર્ટ બહાર મંડપ અને ખુરશીઓ પાથરવામાં આવી છે. હડતાળ કરતી વખતે ઝેન ઝી વકીલોને સાથે રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માલવણ હાઇવે પર દારૂ ભરેલું ટેન્કર પકડાયું:6816 બોટલ દારૂ અને ટેન્કર સહિત 31.35 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો
    Next Article
    સુરતમાં 2 કરોડના લક્ઝુરિયસ 4BHK ફ્લેટમાં આગ:10મા માળે ACમાં શોર્ટસર્કિટથી ભડકો, માતા-પુત્રનો બચાવ; ₹50 લાખનું નુકસાન, બિલ્ડિંગના ફાયર સેફ્ટી સાધનો એક્સપાયર મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment