Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવના નાગવા બીચ પર મૃત ડોલ્ફિન મળી:સ્થાનિકોએ દફનવિધિ શરૂ કરી, મોતનું કારણ અકબંધ; તંત્રને જાણ કરાઈ

    2 days ago

    દીવના સુપ્રસિદ્ધ નાગવા બીચના દરિયાકિનારે વહેલી સવારે એક મૃત ડોલ્ફિન મળી આવી હતી. દરિયા કિનારે ફરવા નીકળેલા સ્થાનિકોએ ડોલ્ફિનનો મૃતદેહ જોયો અને અન્ય લોકોને જાણ કરી. મૃત ડોલ્ફિન મળ્યાની જાણ થતાં સ્થાનિક લોકોએ તેના મૃતદેહને દરિયા કિનારેથી દૂર કરી યોગ્ય રીતે દફન કરવાની કામગીરી શરૂ કરી. આ અંગે સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી છે. જોકે, ડોલ્ફિનનું મોત કયા કારણોસર થયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. તેનું મોત કુદરતી કારણોસર થયું છે કે અન્ય કોઈ કારણસર, તે તપાસ બાદ જ જાણી શકાશે. ડોલ્ફિન દરિયાઈ જીવસૃષ્ટિ માટે મહત્વપૂર્ણ હોવાથી આ ઘટનાને પગલે દરિયાઈ પર્યાવરણ અને ડોલ્ફિનના સંરક્ષણ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    MD ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો:ટેક્સી પાસિંગની કાર ભાડે રાખી વેચાણ કરતો, અંકલેશ્વરથી ડ્રગ્સ આપનાર 'બીરાદાર' નામના આરોપીની શોધખોળ
    Next Article
    પ્રભાસપાટણમાં ટ્રેક્ટર ટ્રોલી ચોરીનો ભેદ ઉકેલાયો:રૂ.5.35 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો, આઇશર ટ્રેક્ટર અને મોબાઇલ પણ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment