Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસપાટણમાં ટ્રેક્ટર ટ્રોલી ચોરીનો ભેદ ઉકેલાયો:રૂ.5.35 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો, આઇશર ટ્રેક્ટર અને મોબાઇલ પણ કબજે

    2 days ago

    ગીર સોમનાથ પોલીસે ટ્રેક્ટરની ટ્રોલી ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપ્યો છે. તેની પાસેથી 5.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પકડાયેલા આરોપીનું નામ સંજય કાનાભાઈ બામણીયા (ઉંમર 21, રહે. કુંભારિયા, તા. સુત્રાપાડા) છે. તેના પર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી પાસેથી ન્યુ ચામુંડા ટ્રેક્ટરની ટ્રોલી (રજી. નં. GJ-11-2-3526, કિંમત 2.25 લાખ રૂપિયા), આઇશર ટ્રેક્ટર (રજી. નં. GI-32-AG-2960, કિંમત 3 લાખ રૂપિયા) અને એક મોબાઇલ ફોન (કિંમત 10 હજાર રૂપિયા) મળી કુલ 5.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આટલા મોટા મુદ્દામાલ સાથે આરોપી પકડાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ ગુનો કયા સંજોગોમાં કર્યો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દીવના નાગવા બીચ પર મૃત ડોલ્ફિન મળી:સ્થાનિકોએ દફનવિધિ શરૂ કરી, મોતનું કારણ અકબંધ; તંત્રને જાણ કરાઈ
    Next Article
    Sunil Gavaskar Delivers Big Verdict On Shreyas Iyer After Maiden T20I Ton

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment