Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ક્ષય મુક્ત ભારત અભિયાનની જનજાગૃતિ રેલી:શેઠ એમ.એન. કોલેજથી નીકળી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી, નાગરિકોએ શપથ લીધા

    2 days ago

    પાટણના NGES કેમ્પસમાં આવેલી શેઠ એમ.એન. સાયન્સ કોલેજથી આજે ક્ષય મુક્ત ભારત અભિયાન હેઠળ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી. આ રેલીમાં NSS, NCCના કેડેટ્સ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી NGES કેમ્પસથી શરૂ થઈ પાટીડીયા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા, બસ સ્ટેશન અને આદર્શ શાળા થઈને પરત કેમ્પસ પહોંચી. તેનો મુખ્ય હેતુ ક્ષય રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને સમયસર તપાસ-સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ અભિયાનમાં ક્ષય વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ પરમાર અને જયભાઈ ભુદરભાઈ, સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તેમજ ઘણા નાગરિકો ઉત્સાહથી જોડાયા. રેલી પૂરી થતા સૌએ દેશને ક્ષય મુક્ત બનાવવાના શપથ લીધા.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા સામે બે દિવસમાં બે FIR:જંતર-મંતર પર દિલ્હી પોલીસ સાથે મારપીટનો આરોપ; આજે સતત ત્રીજા દિવસે ઇન્ડિયા બ્લોકનું પ્રદર્શન
    Next Article
    MD ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો:ટેક્સી પાસિંગની કાર ભાડે રાખી વેચાણ કરતો, અંકલેશ્વરથી ડ્રગ્સ આપનાર 'બીરાદાર' નામના આરોપીની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment