Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ સરકારી યોજના પર આધારિત સ્પર્ધા:ગાંધી જયંતિએ છાણી જકાતનાકા ખાતે સરકારી યોજનાઓ પર થીમ કેક, ફરસાણ સ્પર્ધા યોજાઈ

    9 hours ago

    "સ્વીટ બાઈટ કુકિંગ સ્ટુડિયો" દ્વારા 2 ઓક્ટોબર, 2026 ના રોજ ગાંધી જયંતિએ છાણી જકાતનાકા રિદ્ધિ સિદ્ધિ હોલમાં થીમ કેક અને ગુજરાતી ફરસાણ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ પર આધારિત હતી. સ્પર્ધકોએ ઉજ્વલા, જન ધન, વંદે ભારત ટ્રેન, ઓપરેશન સિંદૂર, સ્વચ્છ ભારત, નો પ્લાસ્ટિક યુઝ, ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા જેવી યોજનાઓ પર કેક બનાવી. ગુજરાતી ફરસાણ સ્પર્ધા યોજાઈ. શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, અન્ય કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. તેમણે કલા દ્વારા PMની યોજનાઓનો સંદેશ પહોંચાડનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. સ્વીટબાઈટ કુકિંગ સ્ટુડિયો તરફથી શેફ સંજય શાહ નાગર બંધારા, શેફ મુક્તિ શાહ નાગર બંધારા અને પુત્ર રુદ્ર શાહ નાગર બંધારાએ સૌનો આભાર માન્યો. વિજેતાઓ નિરાતી ભદ્રક, કાશ્મીરાબેન ક નાગર, અનુજા શાહ અને વંદના મિસ્ત્રી હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાઈ:પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરી નાગરિકોને લેવડાવ્યો સામૂહિક સંકલ્પ
    Next Article
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'વિકસિત ભારત સંકલ્પ સભા' યોજાઈ:ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ પદયાત્રા યોજાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment