Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેલ મહાકુંભમાં બાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા:તાલુકા કક્ષાની ખોખો, કબડ્ડી અને એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું

    8 hours ago

    ખેલમહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની અંડર-14 રમતગમત સ્પર્ધાઓમાં બાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું. ખોખો અને કબડ્ડીની અંડર-14 સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની ટીમોએ પ્રથમ ક્રમ મેળવ્યો. એથ્લેટિક્સમાં નેહલ મેણીયાએ લાંબી કૂદ અને ઊંચી કૂદમાં પ્રથમ, યસ રોજાસરાએ 100 મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ, જયદીપ કમેજળિયાએ 600 મીટર દોડ તથા ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ મેળવ્યો. અન્ય વિદ્યાર્થીઓમાં ધ્વનિ બાવળિયા (50 મીટરમાં પ્રથમ), માનવ બાવળિયા (400 મીટરમાં પ્રથમ, લાંબી કૂદમાં ત્રીજો), સૂર્યદેવ ઝાલા (ગોળાફેંક, ચક્રફેંકમાં બીજો), દિવ્યા મેણીયા (400 મીટરમાં બીજો, ઊંચી કૂદમાં ત્રીજો), કેવલ કઠેચીયા (લાંબી કૂદમાં બીજો), મીરલ બાવળિયા (ચક્રફેંકમાં બીજો), ધ્રુવી ઝિંઝુવાડિયા (30 મીટરમાં બીજો), ગોપી મેણીયા (400 મીટર, ચક્રફેંકમાં ત્રીજો), રસમીતા બાવળિયા (600 મીટરમાં ત્રીજો) અને દર્શન પઢેરીયા (30 મીટરમાં ત્રીજો) એ પણ મેડલ જીત્યા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ શરૂ:250થી વધુ કર્મચારીઓ ધરણા પર, જન સેવા કેન્દ્ર સહિતની સેવાઓ પર અસર
    Next Article
    પાટણમાં સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાઈ:પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરી નાગરિકોને લેવડાવ્યો સામૂહિક સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment