Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી પૂર્વે મેઘપર-પડાણા પોલીસે ગરબી આયોજકો સાથે બેઠક કરી:શાંતિપૂર્ણ ઉજવણી માટે જરૂરી સૂચનાઓ આપી, કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ

    7 hours ago

    મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન, જામનગર ખાતે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના ગરબી આયોજકો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આયોજકોને ગરબીના કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે ગરબી સ્થળોએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકોને પોલીસ સાથે સહયોગ કરવા અપીલ કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર ગઢડા બાદ હવે નવસારીમાં બાળકને દીપડો ઉઠાવી ગયો:નજર સામે અઢી વર્ષના માસૂમને ખેંચી જતા માતા બેભાન, ઘરથી 500 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો
    Next Article
    મ્યુનિ. કોર્પોરેશનની નાગરિકોને પાણી બચાવવાની અપીલ વચ્ચે તંત્રની બેદરકારીનો નમૂનો:નિકોલમાં 3 દિવસથી પીવાનુ પાણી રસ્તા પર વહે છે, પરંતુ તંત્રના પેટનુ પાણી હલતું નથી !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment