Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેવન્યુ વહીવટી અધિકારીઓને સોંપેલી સત્તાનો મોડાસાના વકીલોએ વિરોધ કર્યો‎:નવા ભાડા વિધેયકના વિરોધમાં મોડાસા કોર્ટના વકીલો પોતાના કામથી અળગા રહ્યા

    20 hours ago

    ગુજરાત ભાડા અધિનિયમ- 2026ના વિરોધમાં અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કોર્ટ તાકીદ સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહ્યા હતા. એસોસિએશન દ્વારા ઠરાવ પણ પસાર કરાયો હતો. પરિણામે અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન સરકાર સમક્ષ રેવન્યુ વહીવટી અધિકારીઓને આપવામાં આવેલી સત્તાનો વિરોધ દર્શાવી આ જોગવાઈ પર પુનઃ વિચાર કરી તેને પરત ખેંચવાની માંગ કરી હતી. અરવલ્લી બાર એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ પટેલ, ભૂતપૂર્વ પ્રમુખ એડવોકેટ ઘનશ્યામ એમ. પટેલ અને એડવોકેટોના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી એમ.એ.ઇપ્રોલિયા, ઉપપ્રમુખ વી.બી. ઠાકોર, એમ.એમ.શુક્લા, જનરલ સેક્રેટરી બંધન કે. ભારવાડ, સંયુક્ત સચિવ મિત્તલ એસ.પટેલ, સંજય જે. ભરડા,ખજાનચી મંજુલા બી. આસોડા જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક હુકમ:અરવલ્લીમાં પ્રથમવાર ત્રણ સગીર સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્તની જેમ કેસ ચાલશે
    Next Article
    કાર્યવાહી:શામળાજી-હિંમતનગર ને.હાઇવે પર રૂ. 2.63 લાખના દારૂ સાથે બે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment