Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની શાળાઓમાં ફાયર સેફ્ટીની પાઠશાળા યોજાઈ:મહાનગરપાલિકાની ફાયર સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓ-સ્ટાફને આગ અને કુદરતી આપત્તિથી બચાવની તાલીમ અપાઈ

    11 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન ચલાવાયું. આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ સ્કૂલ, પ્રગતિ સ્કૂલ અને પ્રાથમિક શાળા નં. ૫ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાલીમ અપાઈ. આ તાલીમમાં આગ જેવી અણધારી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા, યોગ્ય પ્રતિભાવ આપવા અને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષા માટેના પગલાં અંગે માર્ગદર્શન અપાયું. ફાયર વિભાગની ટીમે આગ સમયે ગભરાયા વગર સમજદારીપૂર્વક બચાવ કરવા પર ભાર મૂક્યો. વિદ્યાર્થીઓ અને સ્ટાફને કુદરતી આપત્તિ દરમિયાન સ્વ-બચાવ માટેની પ્રાથમિક બાબતો પણ શીખવવામાં આવી. આ અભિયાનનો મુખ્ય હેતુ ‘સજાગતા, સલામતી અને સ્વ-બચાવ’ અંગેની સમજણ લોકો સુધી પહોંચાડવાનો છે, જેથી જાનમાલનું નુકસાન ઘટાડી શકાય.
    Click here to Read More
    Previous Article
    ડુંગરીમાં શેરી ગરબા મહોત્સવ-2026 યોજાયો:નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો, વાતાવરણ ગરબામય બન્યું
    Next Article
    સુરેન્દ્રનગરમાં જનરલ સર્જરીનો નિઃશુલ્ક તપાસ અને સારવાર કેમ્પ:શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં 8 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment