Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુંગરીમાં શેરી ગરબા મહોત્સવ-2026 યોજાયો:નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો, વાતાવરણ ગરબામય બન્યું

    10 hours ago

    વલસાડના ડુંગરી ખાતે શેરી ગરબા મહોત્સવ-2026નું આયોજન થયું. નવરાત્રી પર્વ નિમિત્તે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ ગરબા ટીમોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.ટીમોના સભ્યોએ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી. સંગીત અને તાલ સાથે ખેલૈયાઓએ ગરબા રમી વાતાવરણને નવરાત્રીમય બનાવ્યું. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ગરબાની મજા માણી. કાર્યક્રમમાં સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો.શેરી ગરબા મહોત્સવના સફળ આયોજન બદલ જોગણ માતા મંડળ અને સમાજસેવિકા શીતલબેનને અભિનંદન અપાયા.આવા કાર્યક્રમોથી નવી પેઢીમાં સંસ્કૃતિ જળવાઈ રહે, તેવી શુભકામનાઓ વ્યક્ત કરાઈ.
    Click here to Read More
    Previous Article
    મોરારીબાપુના અનુયાયી મહેન્દ્ર પિનાક વાળાનું અવસાન:વેરાવળ રેડીમેડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હતા, 69 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
    Next Article
    સુરેન્દ્રનગરની શાળાઓમાં ફાયર સેફ્ટીની પાઠશાળા યોજાઈ:મહાનગરપાલિકાની ફાયર સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓ-સ્ટાફને આગ અને કુદરતી આપત્તિથી બચાવની તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment